Open in app

ચુરમુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja17th Aug 2018

Choormu ના વિશે

Ingredients to make Choormu in gujarati

  • ૨૫૦ ગ્રામ ધ,ઉ નો લોટ
  • ૧૦૦ ગ્રામ ગોળ
  • ૧૫૦ ગ્રામ ઘી
  • ૧/૨ વાટકી તેલ

How to make Choormu in gujarati

  1. ઘ,ઉ ના લોટ માં ઘી નુ મોણ નાખી તેના મુઠીયા તળવા
  2. ઠંડા પડે અએટલે મીકસર માં ક્રશ કરી લો
  3. હવે તેમાં ગોળ અને ધી ગરમ કરી નાખી ચોળી લેવું

Reviews for Choormu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Choormu in gujarati

  • ચુરમુ

    2 likes
  • રોટલીનુ ચુરમુ

    3 likes