Open in app

ફાફડા ગાઠીયા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja17th Aug 2018

Fafda gaathiya ના વિશે

Ingredients to make Fafda gaathiya in gujarati

  • ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  • ૧/૨ ચમચી ખાવા નો સોડા
  • ૧/૪ ચમચી અજમો
  • ચપટી હિગં
  • તેલ જરૂર મુજબ

How to make Fafda gaathiya in gujarati

  1. સૌથી પહેલાં ચણાના લોટ માં બધો મસાલો નાખી તેલ અને પાણી નાખી ધોળ બનાવી લો
  2. હવે ફાફડા નુ બેટર બનાવી લો
  3. તેને સંચા મા ભરીને ફાફડા ની જાળી ફિટ કરવી
  4. કડાઈમાં તેલ ગરમ મૂકી ફાફડા પાડી તળી લેવા

Reviews for Fafda gaathiya in gujarati (0)

No reviews yet.

Recipes similar to Fafda gaathiya in gujarati

  • ફાફડા

    3 likes
  • ગાઠીયા

    1 likes
  • ગાઠીયા તીખા

    2 likes
  • ફ્યુઝન ફાફડા

    2 likes
  • વણેલા ગાઠીયા

    1 likes
  • ફાફડા ની કઢી

    0 likes