હોમ પેજ / રેસિપી / બાજરી લોટ,ડુંગળી, ગાજર ઉત્તપમ

Photo of Miliet flour,onion, carrot yttappa by Bhumi G at BetterButter
427
1
0.0(0)
0

બાજરી લોટ,ડુંગળી, ગાજર ઉત્તપમ

Aug-17-2018
Bhumi G
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાજરી લોટ,ડુંગળી, ગાજર ઉત્તપમ રેસીપી વિશે

આ ઉત્તપમ ખુબજ પૌષ્ટિક છે.એમાં પણ મધુપ્રમેહ હોય તેના માટે ખુબજ લાભદાયી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ બાજરી નો લોટ
  2. ૧/૨ કપ બારીક સમારેલી ડુંગળી
  3. ૧/૨ કપ ગાજર છીણેલું
  4. નમક સ્વાદાનુસાર
  5. ૧/૨ નાની ચમચી હળદર પાવડર
  6. ૧/૨ ચમચી લીલા મરચાં ની પેસ્ટ
  7. પાણી જરૂરિયાત અનુસાર

સૂચનાઓ

  1. એક બાઉલ માં બાજરી નો લોટ, ડુંગળી , ગાજર, નમક,હળદર, મરચાં ની પેસ્ટ લો.
  2. જરૂરિયાત અનુસાર પાણી ઉમેરી ખીરું બનાવો
  3. તવી ગરમ કરી તેના પર ૧ ચમચી ખીરું પાથરો અને આજુબાજુ તેલ લગાવો.
  4. બંને તરફ ભૂરા રંગ નું સેકી લો.
  5. આ રીતે બધાજ ઉત્તપમ બનાવી લો.
  6. ગરમ ગરમ પીરસો લિલી ચટણી સાથે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર