Open in app

હેલ્થી ડોનટસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Apeksha's Kitchen17th Aug 2018

Healthy donuts ના વિશે

Ingredients to make Healthy donuts in gujarati

  • 1 વાટકી ઘઉં નો લોટ
  • 1 વાટકી સૂજી
  • 1/2 વાટકી બેસન
  • 1 વાટકી છીણેલી દૂધી
  • 1/2 વાટકી ડુંગળી છીણેલી
  • 1/2 વાટકી ગાજર છીણેલુ
  • 1 ચમચી લસણ મરચાંની પેસ્ટ
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચી ધાનાજીરુ
  • 1 ચમચી લાલ મરચું
  • 1 ચમચી ખાંડ
  • 1/2 લીંબુનો રસ
  • 1/4 ટી-સ્પુન સોડા
  • 1/2 ટી-સ્પુન અજમો
  • 1/2 વાટકી કોથમીર
  • 1/2 ટી-સ્પુન હીંગ
  • 2 ચમચી તેલ
  • તલ
  • કરી લીમડો
  • રાઈ

How to make Healthy donuts in gujarati

  1. સૌપ્રથમ એક બાઉલમાં ઘઉં નો લોટ, સૂજી અને બેસન લો
  2. તેમાં છીણેલી દૂધી, ગાજર, કેપસીકમ અને ડુંગળી અને મરચા લસન ની પેસ્ટ નાખી દેવી.
  3. હવે તેમા લાલ મરચું, ધાનાજીરુ, હળદર,અજમો, મીઠું, તલ, ખાંડ, હીંગ, સોડા અને લીંબુનો રસ નાખી લોટ બાંધી લો.
  4. હવે તેને ડોનટ નો આકાર આપી ઈડલી ના કુકરમાં 10 મિનિટ બાફવા માટે મુકો.
  5. 10 મિનિટ પછી ટુથપીક નાખી ને ચેક કરીલો કે ડોનટ ચઢી ગયાછે કે નહીં. ગેસ બંધ કરીદો.
  6. એક બીજા પેન માં થોડુંક તેલ લઈ તેમાં રાઈ, તલ અને લીમડો નાખી વઘાર તૈયાર કરીલો
  7. હવે બાફેલા ડોનટ તેમા મુકી ને શેકીલો. તૈયાર છે હેલ્થી ડોનટ ટોમેટો કેચપ સાથે પીરસવું.

Reviews for Healthy donuts in gujarati (0)

No reviews yet.

Recipes similar to Healthy donuts in gujarati

  • હેલ્થી મેગી

    2 likes
  • હેલ્થી કટલેટ

    0 likes
  • હેલ્થી રવા હાંડવો

    4 likes
  • હેલ્થી કલરફૂલ મઠરી

    3 likes
  • હેલ્થી ચાઈનીઝ ઈડલી

    3 likes
  • ઉગાડેલા મગ ની હેલ્થી ચાટ.

    2 likes