Open in app

આટે કે ગુલાબજામ્બુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Hetal Sevalia17th Aug 2018

Aate ke gulabjambu ના વિશે

Ingredients to make Aate ke gulabjambu in gujarati

  • 1 કપ ઘઉંનો લોટ
  • 1/2 કપ મિલ્ક પાવડર
  • 1 ટી.સ્પૂન બેકિંગ પાવડર
  • 1 ચમચી ઘી
  • 2 ટેબલ સ્પૂન દૂધ
  • 15- 20 ml પાણી
  • 3 કપ ખાડ
  • 2 1/2 કપ પાણી
  • ચપટી એલચી પાવડર
  • 1 ચમચી રોઝ વોટર

How to make Aate ke gulabjambu in gujarati

  1. સૌપ્રથમ લોટ ને 2 મિનિટશેકો. સુગંધ આવે એટલે નીચે ઉતારી ઠંડું કરી લો.હવે તેમાં મિલ્ક પાવડર ,બેકિંગ પાવડર ઉમેરી ચાળી લો.
  2. હવે તેમાં 2 ટેબલ સ્પૂન દૂધ ઉમેરો. ત્યારબાદ પાણી ઉમેરી કણક બાધો. ઘી ઉમેરી 5 મિનિટ મસળો.નાના નાના ગોળા વાળી ધીમા તાપે ગોલ્ડન તળી લો.
  3. હવે એક કઢાઈમાં સુગર અને પાણી ઉમેરી ગરમ કરો. ઓગળે એટલે એક ઉભરો લાવવો.રોઝ વોટર અને એલચી પાવડર ઉમેરો.ગુલાબ જામ્બુ ઉમેરી 1 મિનિટ ઉકાળો. ગેસ બંધ કરી ઠંડું થવા દો.

Reviews for Aate ke gulabjambu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Aate ke gulabjambu in gujarati