હોમ પેજ / રેસિપી / આટે કે ગુલાબજામ્બુ

Photo of Aate ke gulabjambu by Hetal Sevalia at BetterButter
208
2
0(0)
0

આટે કે ગુલાબજામ્બુ

Aug-17-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આટે કે ગુલાબજામ્બુ રેસીપી વિશે

ગુલાબ જામ્બુ નું હેલ્ધી વઝૅન

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • તળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ઘઉંનો લોટ
  2. 1/2 કપ મિલ્ક પાવડર
  3. 1 ટી.સ્પૂન બેકિંગ પાવડર
  4. 1 ચમચી ઘી
  5. 2 ટેબલ સ્પૂન દૂધ
  6. 15- 20 ml પાણી
  7. 3 કપ ખાડ
  8. 2 1/2 કપ પાણી
  9. ચપટી એલચી પાવડર
  10. 1 ચમચી રોઝ વોટર

સૂચનાઓ

  1. સૌપ્રથમ લોટ ને 2 મિનિટશેકો. સુગંધ આવે એટલે નીચે ઉતારી ઠંડું કરી લો.હવે તેમાં મિલ્ક પાવડર ,બેકિંગ પાવડર ઉમેરી ચાળી લો.
  2. હવે તેમાં 2 ટેબલ સ્પૂન દૂધ ઉમેરો. ત્યારબાદ પાણી ઉમેરી કણક બાધો. ઘી ઉમેરી 5 મિનિટ મસળો.નાના નાના ગોળા વાળી ધીમા તાપે ગોલ્ડન તળી લો.
  3. હવે એક કઢાઈમાં સુગર અને પાણી ઉમેરી ગરમ કરો. ઓગળે એટલે એક ઉભરો લાવવો.રોઝ વોટર અને એલચી પાવડર ઉમેરો.ગુલાબ જામ્બુ ઉમેરી 1 મિનિટ ઉકાળો. ગેસ બંધ કરી ઠંડું થવા દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર