Open in app

મિક્સ વેજ આટા ઈડલી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people

MIX veg atta idli ના વિશે

Ingredients to make MIX veg atta idli in gujarati

  • ૧૫૦ગ્રામ ઘઉં નો કરકરો લોટ
  • ૫૦ગ્રામ રવો
  • ૧૫૦ગ્રામ દહીં
  • ગાજર ખમણેલા ૧/૨કપ
  • વટાણા, ફણસી પાર બોઇલ કરેલા૧/૨કપ
  • આદુ-મરચા-લસણ ની પેસ્ટ ૧૧/૨ ચમચી
  • ૧ચમચી ચણા દાળ
  • ૧ચમચી અડદ દાળ
  • રાય૧ ચમચી
  • ૧ચમચી જીરું
  • ૧ પેકેટ ઇનો (ફ્રુટ સોલ્ટ)
  • તેલ 4-5 ચમચી
  • હિંગ જરૂરિયાત મુજબ
  • મીઠો લીમડો જરૂરિયાત મુજબ
  • નિમક

How to make MIX veg atta idli in gujarati

  1. સૌ પ્રથમ ઘઉં નો લોટ લઇ તેમાં રવો ઉમેરો, ત્યારબાદ દહીં ઉમેરી બરાબર મિક્ષ કરો. ત્યારબાદ તેમાં બાફેલી સબ્જી, આદુ-મરચાં-લસણ ની પેસ્ટ ઉમેરી ૧૫ મિનિટ રહેવા દો, પછી તેમાં નિમક ઉમેરી દો.
  2. ૨ જી કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, કડીપતા નો વઘાર કરી તેમાં હિંગ, ચણા દાળ, અડદ દાળ ઉમેરી, સતાંડવા દો, ૫-૭ મિનિટ સુધી, ત્યારબાદ આ વઘાર ને ઈડલી ના ખીરા માં રેડી દો.
  3. પછી ખીરું બરાબર હલાવી મિક્સ કરી લો અને છેલ્લે તેમાં ઇનો નું પેકેટ ૧ ચમચી પાણી લઇ તેમાં મિક્સ કરી રેડી દો, બરાબર બધું મિક્સ કરી લેવું.
  4. ઈડલી ના મોલ્ડ માં ખીરું ભરી ને ૧૫ મિનિટ સુધી થવા દેવું. ત્યારબાદ ચપ્પુ વડે ચેક કરી લો જો ચપ્પુ ચોખ્ખું રહે ચોંટે નહીં એટલે થઈ ગઈ સમજવું.
  5. ત્યારબાદ ગરમ ગરમ ચટણી તેમજ સોંસ સાથે પીરસી દો.

Reviews for MIX veg atta idli in gujarati (0)

No reviews yet.

Recipes similar to MIX veg atta idli in gujarati

  • મિક્સ વેજ કટલેટ

    3 likes
  • મિક્સ વેજ થેપલા

    1 likes
  • મિક્સ વેજ મીની ઈડલી

    3 likes