Open in app

ગેંહુ નો લોટ નો શીરો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Nitu Sharma17th Aug 2018

Wheat flour halwa ના વિશે

Ingredients to make Wheat flour halwa in gujarati

  • ગેંહુ નો લોટ....૧ વાડકી
  • ખાંડ..૧ વાડકી
  • ઘી..૧ વાડકી
  • પણી..૨.૧/૨ વાડકી
  • એલચી પાઉડર..૨ ચપટી
  • કાજૂ અને બદામ..૧ ચમચી

How to make Wheat flour halwa in gujarati

  1. એક કડાહિ માં ઘી ગરમ કરો.
  2. આમાં ગેંહુ નો લોટ સેંકો.
  3. લોટ નો રંગ બદલાય ત્યાર સુધી સેંકો.
  4. પાણી ને બીજી તપેલી માં ગરમ કરવા મૂકો.
  5. લોટ શેકાઈ જાય તો એમાં ખાંડ ઉમેરો.
  6. હવે ધીરે ધીરે આમાં પાણી ઉમેરો.
  7. સરખી રીતે મિક્સ કરો.
  8. શીરો તૈયાર થાય તો એમાં એલચી પાઉડર અને કાજૂ,બદામ ઉમેરો.
  9. ગેંહું ના લોટ નો શીરો તૈયાર છે.

Reviews for Wheat flour halwa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Wheat flour halwa in gujarati

  • ચણા નો લોટ

    1 likes
  • રવા નો શીરો

    4 likes
  • બટાકા નો શીરો

    2 likes
  • ઘઉં ના લોટ નો શીરો

    1 likes
  • મેગો( કેરી) નો શીરો

    3 likes
  • રાજગરા ના લોટ નો શીરો

    4 likes