હોમ પેજ / રેસિપી / ગેંહુ નો લોટ નો શીરો

Photo of Wheat flour halwa by Nitu Sharma at BetterButter
595
1
0.0(0)
0

ગેંહુ નો લોટ નો શીરો

Aug-17-2018
Nitu Sharma
2 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગેંહુ નો લોટ નો શીરો રેસીપી વિશે

આ શીરો ખાવા માં બહુજ ટેસ્ટી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ગેંહુ નો લોટ....૧ વાડકી
  2. ખાંડ..૧ વાડકી
  3. ઘી..૧ વાડકી
  4. પણી..૨.૧/૨ વાડકી
  5. એલચી પાઉડર..૨ ચપટી
  6. કાજૂ અને બદામ..૧ ચમચી

સૂચનાઓ

  1. એક કડાહિ માં ઘી ગરમ કરો.
  2. આમાં ગેંહુ નો લોટ સેંકો.
  3. લોટ નો રંગ બદલાય ત્યાર સુધી સેંકો.
  4. પાણી ને બીજી તપેલી માં ગરમ કરવા મૂકો.
  5. લોટ શેકાઈ જાય તો એમાં ખાંડ ઉમેરો.
  6. હવે ધીરે ધીરે આમાં પાણી ઉમેરો.
  7. સરખી રીતે મિક્સ કરો.
  8. શીરો તૈયાર થાય તો એમાં એલચી પાઉડર અને કાજૂ,બદામ ઉમેરો.
  9. ગેંહું ના લોટ નો શીરો તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર