Open in app

પંજાબી કઢી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Hetal Sevalia17th Aug 2018

Punjabi kadhi ના વિશે

Ingredients to make Punjabi kadhi in gujarati

  • 1.5 કપ ખાટું દહીં
  • 4 ચમચી બેસન
  • 10 કપ પાણી
  • 1/2 નંગ ડુંગળી ઊભી સમારેલી
  • 1/2 ચમચી આદું ની પેસ્ટ
  • 1/2 ચમચી લીલાં મરચાં ચોપ
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી લાલ મરચું
  • મીઠું સ્વાદ અનુસાર
  • ***** વઘાર માટે:
  • 3 ચમચી તેલ
  • 1/4 ચમચી હીગ
  • 1/4 ચમચી જીરું
  • 1/4 ચમચી મેથી
  • 1/4 ચમચી રાઈ
  • 2 સૂકા લાલ મરચાં
  • 8-10 લીમડાના પાન
  • **** પકોડા માટે:
  • 1 કપ બેસન
  • 1/2 કપ બારીક સમારેલી પાલક
  • 1/2 નંગ ડુંગળી ઝીણી સમારેલી
  • 2 લીલું મરચું ચોપ
  • 1/2 ચમચી હળદર
  • 1/4 ચમચી હીગ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 ચમચી ધાણાજીરું
  • ચપટી સોડા

How to make Punjabi kadhi in gujarati

  1. સૌપ્રથમ એક બાઉલમાં દહીં, બેસન,બધા મસાલા, પાણી ઉમેરી બેટર તૈયાર કરો.
  2. હવે એક કઢાઈમાં તેલ મૂકી વઘાર કરો. ડુંગળી ઉમેરી ફકત 2 મિનિટ સાતળો. પછી બેટર ઉમેરી દો. ઉબાલ આવે એટલે ધીમા તાપે 30 મિનિટ ઉકળવા દો.જરૂર જણાય તો પાણી ઉમેરો. મિડીયમ થીકનેસ રાખવી.
  3. હવે એક બાઉલમાં પકોડા ની સામગ્રી ભેગી કરી લચકા જેવું ખીરું તૈયાર કરો.તેમાં થી પકોડા બનાવી તળી લો.
  4. જમવાના સમયે પકોડા કઢી માં ઉમેરી એક ઉબાલ લાવી ગરમાગરમ કઢી રાઈસ અથવા રોટલી સાથે સવૅ કરો.

Reviews for Punjabi kadhi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Punjabi kadhi in gujarati

  • કઢી

    4 likes
  • કઢી

    2 likes
  • પાલક કઢી

    6 likes
  • ઇંડા કઢી

    1 likes
  • કઢી ખીચડી

    3 likes
  • સિંધી કઢી

    5 likes