Open in app

સન ફ્લાવર પરાઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  3 people
Jhanvi Chandwani17th Aug 2018

Sun flower paratha ના વિશે

Ingredients to make Sun flower paratha in gujarati

  • ઘઉં નો લોટ ૨ વાટકી
  • ડુંગળી ૧ નંગ
  • શિમલા મિર્ચ. ૧ નંગ
  • પતા ગોબી થોડી
  • અમુલ ચીઝ 4 કયૂબ
  • પનીર ૧૦૦ ગ્રામ
  • ચાટ મસાલો સ્વાદ પ્રમાણે
  • મીઠુ સ્વાદ પ્રમાણે
  • ચીલી ફ્લેક્સ અડદી ચમચી
  • ઓરેગના અડદી ચમચી
  • સિઁજ્વન સોસ ૨ ચમચા
  • કોથમીર

How to make Sun flower paratha in gujarati

  1. ઘઉં નો લોટ મા મીઠુ નાખી બાંધી લેવું
  2. એક પ્યાલા મા ડુંગળી બારીક કટી, શિમલા મિર્ચ બારીક કટી, પતા ગોબી બારીક કટી નાખવી
  3. તેમાં મીઠુ, ચાટ મસાલો, પનીર ગીસી ને ,ચીઝ ગીસી ને, ચીલી ફ્લેક્સ, ઓરેગન, સિઁજ્વન સોસ, બધાં મસાલા નાખી મિક્સ કરવો
  4. હવે ઘઉં ના લોટ માંથી લુઆ બનાવી થોડુ વેલો...
  5. તેની અંદર મસાલો રાખો અને પેક કરી લેવું
  6. પેક કરી હલકા હાથે વેલવું
  7. પછી તવા મા ઘી થી પરાઠા ની જેમ શેકવુ
  8. પ્લેટ મા મુકી પિઝા કટર થી કટિંગ કરવી
  9. ઉપર નો ભાગ ધીરે થી ખોલવા
  10. પછી તેનાં ઉપર ચીઝ અને પનીર ગીસ્વુ. કોથમીર પણ નાખવી..

Reviews for Sun flower paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sun flower paratha in gujarati

  • ચીઝ પરાઠા

    3 likes
  • આલૂ પરાઠા

    2 likes
  • ફિશ પરાઠા

    1 likes
  • પીઝા પરાઠા

    3 likes
  • પનીર પરાઠા

    4 likes
  • પનીર પરાઠા

    1 likes