Open in app

ગલગોલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Hetal Sevalia17th Aug 2018

Galgola ના વિશે

Ingredients to make Galgola in gujarati

  • 1 કપ ઘઉંનો લોટ
  • 1/2 કપ જુવાર નો લોટ
  • 1/4 કપ ગોળ
  • 1/4 ચમચી હીગ
  • 1/4 ચમચી હળદર
  • 1/4 ચમચી લાલ મરચું
  • 1/4 ચમચી લીલાં મરચાં
  • 1/4 ચમચી આદું પેસ્ટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 ચમચી આખા ધાણા
  • 5-6 નંગ આખા મરી
  • 1 ચમચી તેલ
  • ખાટી છાશ જરૂર મુજબ

How to make Galgola in gujarati

  1. એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી છાશ ની મદદથી કણક બાધો. કણક રોટલી ની કણક કરતાં થોડી ઢીલી રાખવી. ઢાંકી ને તેને આખી રાત રાખી આથો લાવવો.
  2. બનાવવા પહેલાં એક વખત મિક્સ કરી લો.તેમાં થી નાના નાના વડા ઉતારી લો.ધીમા અને મિડીયમ તાપ ની વચ્ચે ના તાપે તળવા. નહીં તો ગોળ ને લીધે તરત લાલ થઈ જશે અને વચ્ચે થી કાચા રહેશે.
  3. તૈયાર છે ખાટા મીઠા વડા.

Reviews for Galgola in gujarati (0)

No reviews yet.

Recipes similar to Galgola in gujarati