Open in app

ચુંરમા લાડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  8 people
Jhanvi Chandwani17th Aug 2018

Churma laddu ના વિશે

Ingredients to make Churma laddu in gujarati

  • ઘઉંનો લોટ ૧ વાટકી
  • સુજી ૧ વાટકી
  • બૂરા ખાંડ. ૧ વાટકી
  • ઈલાયચી, જાયફલ,જવત્રી નો પાવડર. ૧ ચમચો
  • ઘી.. ૨થી૩વાટકી જેટલું
  • દૂધ. 1/2 કપ
  • કાજુ, બદામની કતરન 4 ચમચી
  • ખોપરા નો બૂરો. ૨ ચમચી
  • ગુંદર ૨થી૩ ચમચા

How to make Churma laddu in gujarati

  1. ઘઉં નો લોટ અને સુજી મા ઘી નો મોણ નાખો
  2. મુઠી બાંધે તેટલું નાખવો
  3. ઈલાયચી વાડો પાવડર નાખવો
  4. દૂધ થી કઠણ બાંધી લેવું
  5. તેનાં નાના નાના મુઠીયા બનાવી ઘી મા ફ્રાય કરવા...બ્રાઉન થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરવા
  6. પછી તેને મિક્સર મા પીસી લેવું
  7. પીસી ને તેમાં બધાં ડ્રાય ફ્રુટ કાટીને નાખવા
  8. ગૌદ ઘી મા શેકી ભૂકો કરી લેવું
  9. ખોપરો અને ગૌદ નો ભૂકો પણ નાખો
  10. ખાંડ નો બૂરો નાખી મિક્સ કરવો
  11. તેમાં થોડુ ગરમ ઘી નાખી લાડુ બાંધવા...

Reviews for Churma laddu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Churma laddu in gujarati

  • લાડુ

    1 likes
  • રવા લાડુ

    3 likes
  • પાન લાડુ

    0 likes
  • પાન લાડુ

    0 likes
  • રવા લાડુ

    52 likes
  • બેસન લાડુ

    5 likes