હોમ પેજ / રેસિપી / ચોકલેટ ચીઝ પરાઠા

Photo of Chocolate cheese paratha by Harsha Israni at BetterButter
554
2
0.0(0)
0

ચોકલેટ ચીઝ પરાઠા

Aug-17-2018
Harsha Israni
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ ચીઝ પરાઠા રેસીપી વિશે

આ પરાઠા ચોકલેટ અને ચીઝના પૂરણમાંથી બનાવેલા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ ઘંઉનો લોટ
  2. મીઠું જરુર મુજબ
  3. ૨ ચમચી તેલ
  4. પૂરણ માટે-
  5. ૧ કપ છીણેલી ચોકલેટ (ડાકૅ)
  6. ૧/૨ કપ છીણેલુ ચીઝ
  7. ૪ ચમચી બદામ (દળેલી)
  8. ઘી શેકવા માટે

સૂચનાઓ

  1. સૌથી પહેલા કાથરોટમાં ઘંઉનો લોટ ,મીઠુ,તેલ મીકસ કરીને પાણી વડે કઠણ લોટ બાંધો.
  2. અેક બાઉલમાં ચોકલેટ,ચીઝ ,બદામનો પાવડર મીકસ કરી પૂરણ બનાવો.
  3. બાંધેલા લોટમાંથી લૂઆ કરો.એક જાડી રોટલી વણી તેની વચ્ચે ચોકલેટ પૂરણ મૂકી તેને વાળીને અટામણ લઈ ધીરે ધીરે પરાઠાને વણો જેથી પૂરણ બહાર નીકળે નહિ.ગરમ કરેલા નોનસ્ટીક તવા પર પરાઠાને ઘી વડે બન્ને બાજુ ધીમી આંચે શેકો.
  4. તૈયાર છે ચોકલેટ ચીઝી પરાઠા.
  5. પરાઠાને પીઝા કટર વડે કાપીને પીરસો.મેલ્ટ ચોકલેટ અને છીણેલા ચીઝ વડે સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર