Open in app

ચોકલેટ ચીઝ પરાઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Harsha Israni17th Aug 2018

Chocolate cheese paratha ના વિશે

Ingredients to make Chocolate cheese paratha in gujarati

  • ૧ કપ ઘંઉનો લોટ
  • મીઠું જરુર મુજબ
  • ૨ ચમચી તેલ
  • પૂરણ માટે-
  • ૧ કપ છીણેલી ચોકલેટ (ડાકૅ)
  • ૧/૨ કપ છીણેલુ ચીઝ
  • ૪ ચમચી બદામ (દળેલી)
  • ઘી શેકવા માટે

How to make Chocolate cheese paratha in gujarati

  1. સૌથી પહેલા કાથરોટમાં ઘંઉનો લોટ ,મીઠુ,તેલ મીકસ કરીને પાણી વડે કઠણ લોટ બાંધો.
  2. અેક બાઉલમાં ચોકલેટ,ચીઝ ,બદામનો પાવડર મીકસ કરી પૂરણ બનાવો.
  3. બાંધેલા લોટમાંથી લૂઆ કરો.એક જાડી રોટલી વણી તેની વચ્ચે ચોકલેટ પૂરણ મૂકી તેને વાળીને અટામણ લઈ ધીરે ધીરે પરાઠાને વણો જેથી પૂરણ બહાર નીકળે નહિ.ગરમ કરેલા નોનસ્ટીક તવા પર પરાઠાને ઘી વડે બન્ને બાજુ ધીમી આંચે શેકો.
  4. તૈયાર છે ચોકલેટ ચીઝી પરાઠા.
  5. પરાઠાને પીઝા કટર વડે કાપીને પીરસો.મેલ્ટ ચોકલેટ અને છીણેલા ચીઝ વડે સજાવો.

Reviews for Chocolate cheese paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chocolate cheese paratha in gujarati

  • ચીઝ

    3 likes
  • ચીઝ બોલ

    0 likes
  • ચીઝ કટલેટ

    4 likes
  • ચીઝ પરાઠા

    3 likes
  • ચીઝ સ્ટીક

    1 likes
  • આલૂ પરાઠા

    2 likes