હોમ પેજ / રેસિપી / ડોરા કેક

Photo of Dora cake by Aachal Jadeja at BetterButter
895
1
0.0(0)
0

ડોરા કેક

Aug-18-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડોરા કેક રેસીપી વિશે

બાળકો માટે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • પેન ફ્રાય
  • માઈક્રોવેવિંગ
  • ઠંડુ કરવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ધ,ઉ નો લોટ ૧ કપ
  2. બેકીગ સોડા ૧/૨ ચમચી
  3. માખણ ૧ ચમચી
  4. ચોકલેટ એસેન્સ૨-૩ ટીપાં
  5. ડાકૅ ચોકલેટ૧ કપ
  6. ખાડં ૧ ચમચી
  7. દૂધ 3/૪ કપ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ઘ,ઉ ના લોટ માં ખાડં, દૂધ,બેકીગ પાઉડર, એસેન્સ નાખી મિકસ કરો
  2. કેક જેવું બેટર બનાવો
  3. પેન લો તેમાં તેલ લગાવી ૧ ચમચી બેટર નાખી બને બાજુ શેકો
  4. પછી ઠંડી કરો
  5. હવે ડાકૅ ચોકલેટ પીગળાવી તેને બે પેનકેક પર લગાવી જોડી દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર