Open in app

ડોરા કેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja18th Aug 2018

Dora cake ના વિશે

Ingredients to make Dora cake in gujarati

  • ધ,ઉ નો લોટ ૧ કપ
  • બેકીગ સોડા ૧/૨ ચમચી
  • માખણ ૧ ચમચી
  • ચોકલેટ એસેન્સ૨-૩ ટીપાં
  • ડાકૅ ચોકલેટ૧ કપ
  • ખાડં ૧ ચમચી
  • દૂધ 3/૪ કપ

How to make Dora cake in gujarati

  1. સૌથી પહેલાં ઘ,ઉ ના લોટ માં ખાડં, દૂધ,બેકીગ પાઉડર, એસેન્સ નાખી મિકસ કરો
  2. કેક જેવું બેટર બનાવો
  3. પેન લો તેમાં તેલ લગાવી ૧ ચમચી બેટર નાખી બને બાજુ શેકો
  4. પછી ઠંડી કરો
  5. હવે ડાકૅ ચોકલેટ પીગળાવી તેને બે પેનકેક પર લગાવી જોડી દો

Reviews for Dora cake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dora cake in gujarati

  • કેક

    1 likes
  • કપ કેક

    1 likes
  • પાન કેક

    1 likes
  • કેક બોલસ

    6 likes
  • મિલ્ક કેક

    2 likes
  • બાટી કેક.

    2 likes