Open in app

કેળા પેનકેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja18th Aug 2018

Banana pancake ના વિશે

Ingredients to make Banana pancake in gujarati

  • કેળુ ૧
  • ઘ,ઉ નો લોટ 1 કપ
  • ખાડં ૧ચમચી
  • દૂધ ૧/૨ કપ
  • પાણી જરૂરી

How to make Banana pancake in gujarati

  1. સૌથી પહેલા કેળા ને છું દી નાખો
  2. તેમાં દૂધ અને લોટ નાખો
  3. ખાડ નાખી મિકસ કરો જરૂર હોય તો પાણી નાખો
  4. કેક જેવુ બેટર બનાવી લો
  5. પેન માં તેલ મૂકી ૧ ચમચી બેટર નાખી બને બાજુ શેકો

Reviews for Banana pancake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Banana pancake in gujarati

  • પેનકેક

    2 likes
  • પેનકેક

    1 likes
  • પેનકેક

    1 likes
  • પેનકેક

    0 likes
  • રેડ પેનકેક

    3 likes
  • કેળા પરાઠા

    0 likes