Thepla ના વિશે
Ingredients to make Thepla in gujarati
- દાળ ૧/૨ કપ
- ભાત ૧/૨ કપ
- ઘ,ઉ નો લોટ ૨કપ
- મીઠું ૧/૪ ચમચી
- હળદર ૧/૪ ચમચી
- તેલ જરૂર મુજબ
How to make Thepla in gujarati
- સૌથી પહેલા બધી સામગ્રી મિકસ કરો
- પાણી નાંખી લોટ બાંધી દો
- ૧૦ મિનિટ પછી ગોળ થેપલાં વણી લો
- તવા પર તેલ લગાવી બને બાજુ શેકી લો