Photo of Thepla by Aachal Jadeja at BetterButter
406
1
0.0(0)
0

થેપલાં

Aug-18-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

થેપલાં રેસીપી વિશે

દાળ-ભાત ના થેપલાં

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. દાળ ૧/૨ કપ
  2. ભાત ૧/૨ કપ
  3. ઘ,ઉ નો લોટ ૨કપ
  4. મીઠું ૧/૪ ચમચી
  5. હળદર ૧/૪ ચમચી
  6. તેલ જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌથી પહેલા બધી સામગ્રી મિકસ કરો
  2. પાણી નાંખી લોટ બાંધી દો
  3. ૧૦ મિનિટ પછી ગોળ થેપલાં વણી લો
  4. તવા પર તેલ લગાવી બને બાજુ શેકી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર