Open in app

મરચાં ચણાના લોટ વાળા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja18th Aug 2018

Besani mirch ના વિશે

Ingredients to make Besani mirch in gujarati

  • ચણાનો લોટ ૧/૨ કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧/૪ ચમચી
  • લીબુ રસ ૧
  • ખાડ ૧/૨ ચમચી
  • મરચાં ૪-૫
  • તેલ ૨ ચમચી

How to make Besani mirch in gujarati

  1. સૌથી પહેલાં ચણાનો લોટ લો
  2. ધીમા ગેસ પર શેકી લો
  3. મરચા ના કટકા કરી લો
  4. કડાઈમાં તેલ મૂકી મરચા ધીમા ગેસ પર ચઢવા દો
  5. ચઢી ગયા બાદ મસાલો નાખી મિકસ કરી લો

Reviews for Besani mirch in gujarati (0)

No reviews yet.

Recipes similar to Besani mirch in gujarati

  • ચણાના લોટ ના ખમણ

    0 likes
  • રવા અને ચણાના લોટ નુ ખમણ

    3 likes