હોમ પેજ / રેસિપી / મરચાં ચણાના લોટ વાળા

Photo of Besani mirch by Aachal Jadeja at BetterButter
354
0
0.0(0)
0

મરચાં ચણાના લોટ વાળા

Aug-18-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મરચાં ચણાના લોટ વાળા રેસીપી વિશે

અન્ય વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ચણાનો લોટ ૧/૨ કપ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. હળદર ૧/૪ ચમચી
  4. લીબુ રસ ૧
  5. ખાડ ૧/૨ ચમચી
  6. મરચાં ૪-૫
  7. તેલ ૨ ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ચણાનો લોટ લો
  2. ધીમા ગેસ પર શેકી લો
  3. મરચા ના કટકા કરી લો
  4. કડાઈમાં તેલ મૂકી મરચા ધીમા ગેસ પર ચઢવા દો
  5. ચઢી ગયા બાદ મસાલો નાખી મિકસ કરી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર