હોમ પેજ / રેસિપી / મૂંગ દાલ પૂરી

Photo of Mung dal puri by Jhanvi Chandwani at BetterButter
819
1
0.0(0)
0

મૂંગ દાલ પૂરી

Aug-18-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મૂંગ દાલ પૂરી રેસીપી વિશે

સવાર નાં નાસ્તા મા ચ્હા સાથે ભાવે...

રેસીપી ટૈગ

  • હરરોજ/ દરરોજ
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. ઘઉં નો લોટ ૧ વાટકી
  2. મૂંગ દાલ અડદી વાટકી
  3. લીલા મરચા ૨
  4. આદું થોડુ
  5. જીરો 1/2 ચમચી
  6. મીઠુ સ્વાદ પ્રમાણે
  7. લાલ મિર્ચી પાવડર 1/2 ચમચી
  8. હળદર 1/2 ચમચી
  9. તેલ તળવા માટે
  10. કોથમીર થોડા

સૂચનાઓ

  1. ઘઉં નો લોટ મા મીઠુ, લાલ મિર્ચી પાવડર, હળદર, કોથમીર, અને તેલ નો મોણ નાખો
  2. મૂંગ ની દાલ ને. ૨ કલાક પલાળી રાખવી
  3. પછી મિક્સર મા દાલ નાખી તેમાં આદું લીલા મરચા અને જીરુ નાખી પીસી લેવું
  4. દાલ ના મસાલા ને લોટ મા નાખી લોટ બાંધી લેવું.... જરૂરત હોય તો પાણી નાખવું
  5. નાના નાના લુઆ ની પુરી બનાવી તેલ મા તળી લો....

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર