BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ચુંરમો ( સિંધી કુટી)

Photo of Churmo by Jhanvi Chandwani at BetterButter
0
1
0(0)
0

ચુંરમો ( સિંધી કુટી)

Aug-18-2018
Jhanvi Chandwani
2 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચુંરમો ( સિંધી કુટી) રેસીપી વિશે

ઘઉં ના લોટ નાં રોટલા માંથી બનાવા આવે છે.... સવાર ના નાસ્તા મા દૂધ સાથે લઈ સકાય..

રેસીપી ટૈગ

  • તહેવાર
  • સિંધી
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘઉં નો લોટ ૧ વાટકી
  2. ઘી 3 ચમચી
  3. ખાંડ 2-3 ચમચી
  4. ઈલાયચી. ૧

સૂચનાઓ

  1. ઘઉં ના લોટ મા ઘી નો મોણ નાખી પાણી થી કઠણ બાંધી લેવું
  2. મુઠી બાંધે એટલું મોણ નાખવું
  3. ૧ મોટો લુંઓ બનાવી મોટો રોટલો બનાવો
  4. તવા પર ઘી ચોપડી સેકી લેવું...ધીમા આંચે
  5. રોટલો બની જાય પછી... રોટલા નો ચુંરમો કરી લેવો
  6. એક કડાઈ મા થોડુ ઘી નાખી ઈલાયચી અને રોટલા નાં ચુંરમો નાખી ગુમાવો..લાસ્ટ ખાંડ નાખી ગેસ બંદ કરી લેવો...
  7. પ્લેટ મા નાખી બદામ થી સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર