સુખડી | Sukhdi Recipe in Gujarati

ના દ્વારા Rani Soni  |  18th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Sukhdi by Rani Soni at BetterButter
સુખડીby Rani Soni
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    7

    મીની
  • પીરસવું

    4

    લોકો

0

0

સુખડી વાનગીઓ

સુખડી Ingredients to make ( Ingredients to make Sukhdi Recipe in Gujarati )

  • 1 કપ ઘઉં નો લોટ
  • 1/2 કપ ગોળ (છીણેલું)
  • 1/2 કપ ઘી
  • 1 ચમચી કાજુ બદામ સમારેલ

How to make સુખડી

  1. એક કડાઈ માં ઘી ગરમ કરવા મુકો
  2. તેમાં ઘઉં નો લોટ નાંખો
  3. મધ્યમ આંચ પર આછો ગુલાબી થાય ત્યાં સુધી સેકી લો
  4. હવે ગેસ બંધ કરી
  5. તેમાં ગોળ નાખી હલાવો
  6. મિકસ કરો
  7. તેને થાળી માં પાથરી દો
  8. કાજુ બદામ સમારેલ નાંખો
  9. થોડું ઠંડુ થાય પછી કાપા કરો
  10. હવે તેને પીરસો

Reviews for Sukhdi Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો