Photo of Sukhdi by Rani Soni at BetterButter
355
0
0.0(0)
0

સુખડી

Aug-18-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુખડી રેસીપી વિશે

સુખડી વાનગી ગુજરાત માં પ્રચલિત છે .જે ભારત માં ગુડ પાપડી તરીકે પણ ઓળખાય છે. ઘી, ઘઉંનો લોટ અને ગોળ માત્ર 3 સાથે બનેલી ખૂબ ઝડપી, મીઠી વાનગી છે.જો તમારી પાસે 15 મિનિટમાં ડેઝર્ટની માંગ હોય, તો તમે આ રેસીપી ઝડપથી બનાવી શકો છો.તમારા રોજિંદા જીવન માં સુખડીનો એક ટુકડો શ્રેષ્ઠ સ્વસ્થ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ઘઉં નો લોટ
  2. 1/2 કપ ગોળ (છીણેલું)
  3. 1/2 કપ ઘી
  4. 1 ચમચી કાજુ બદામ સમારેલ

સૂચનાઓ

  1. એક કડાઈ માં ઘી ગરમ કરવા મુકો
  2. તેમાં ઘઉં નો લોટ નાંખો
  3. મધ્યમ આંચ પર આછો ગુલાબી થાય ત્યાં સુધી સેકી લો
  4. હવે ગેસ બંધ કરી
  5. તેમાં ગોળ નાખી હલાવો
  6. મિકસ કરો
  7. તેને થાળી માં પાથરી દો
  8. કાજુ બદામ સમારેલ નાંખો
  9. થોડું ઠંડુ થાય પછી કાપા કરો
  10. હવે તેને પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર