Open in app

મુઠીયા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
vaishali nandola18th Aug 2018

Muthiya ના વિશે

Ingredients to make Muthiya in gujarati

  • 1. 1 1/2 વાટકો ઘઉંનો લોટ
  • 2. 3/4. વાટકી બાજરો
  • 3. 1/2 વાટકી ચણાનો લોટ
  • 4.. 1/2 નાની દુધી ખમણેલી
  • 5 . 1/2 વાટકી રાંધેલો ભાત
  • 6. 1. ગાજર ખમણેલુ
  • 7 1 1/2 ચમચી ગળયુ અથાણુ
  • 8. મરચુ, હળદર, ધાણાજીરુ, ગરમ મસાલો,મીઠુ,સાકર, સોડા
  • 9. 1/2 લીંબુ
  • 10. 1 1/2 અથવા 2 વાટકા મેથી
  • 11. તેલ મોણ માટે
  • 12 વઘાર માટે રાય,જીરુ,તલ,તેલ,લીમડો

How to make Muthiya in gujarati

  1. મે ધઉંના લોટમા નાચણી અને સોયાબીન મીક્સ કરેલ છે
  2. . પહેલા બધા લોટ વાસણમા લઈ તેમા મસાલા ઉમેરી મીક્સ કરો.
  3. હવે તેમા દુધી, ગાજર,મેથી,ભાત નાખી મીક્સ કરો
  4. 1/2 ચમચી સોડા નાખી તેના ઉપર જ લીંબુનો રસ નાખો, તેલ ઉમેરી મીક્સ કરો
  5. પાણીથી લોટ બાંધી તેલ લગાડેલી થાળી મા ફેલાવો
  6. . મે લોટ બાંધવા મગના રસા વાલા શાકનો ઉપયોગ કરેલ છે
  7. લોટ થોડો ઢિલો રાખવો જેથી થાળીમા ફેલાવી શકાય.
  8. 20 થી 25 મીનીટ વરાળ મા બાફવુ
  9. ઠંડા થયા બાદ વઘાર કરવો.

Reviews for Muthiya in gujarati (0)

No reviews yet.

Recipes similar to Muthiya in gujarati

  • મેથી મુઠીયા

    3 likes
  • મેથી મુઠીયા

    3 likes
  • દૂધી મુઠીયા

    1 likes
  • રસીયા મુઠીયા

    2 likes
  • મુઠીયા ઢોકળાં

    1 likes
  • દૂધી ના મુઠીયા

    5 likes