હોમ પેજ / રેસિપી / ગુજરાતી ભાખરી..

Photo of Gujrati bhakhri. by Naina Bhojak at BetterButter
1348
0
0.0(0)
0

ગુજરાતી ભાખરી..

Aug-18-2018
Naina Bhojak
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુજરાતી ભાખરી.. રેસીપી વિશે

ગુજ્જુ ઓની હરરોજ દર રોજ બનતી વાનગી એટલે ભાખરી.ભાખરી સાથે કોઈ પણ સબ્જી સારી જ લાગે.એમાંય ભાખરી ઘી માં કે તેલ માં તળીને કરી હોય તો એક અઠવાડિયા દૂધી સારી રહે છે .

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ઘઉં નો જીણો લોટ /ભાખરી નો સ્પેશ્યલ લોટ એક કપ
  2. મુઠ્ઠી ભર મોણ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. પાણી લોટ બાંધવા.ઘી ભાખરી તળવા.

સૂચનાઓ

  1. બેય જસ્ટ નો લોટ બેગો કરી ને બે કપ લોટ
  2. એમ મીઠું તથા મોણ નાખી કઠણ લોટ બાંધવો
  3. આપણે ગમે તેવી નેની કે મોટી ભાખરી વની લેવી
  4. તેને ધીમા તાપે ગોલ્ડર્સન થાય ત્યાં સુધી શેકી લેવી.
  5. પછી બંને બસજુ ઘી મૂકી ને શેકી લેવી
  6. અસપને ગમતી સબ્જી સાથે ખાઓ.
  7. તો તૈયાર છે ભાખરી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર