Open in app

ગુજરાતી ભાખરી..

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Naina Bhojak18th Aug 2018

Gujrati bhakhri. ના વિશે

Ingredients to make Gujrati bhakhri. in gujarati

  • ઘઉં નો જીણો લોટ /ભાખરી નો સ્પેશ્યલ લોટ એક કપ
  • મુઠ્ઠી ભર મોણ
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી લોટ બાંધવા.ઘી ભાખરી તળવા.

How to make Gujrati bhakhri. in gujarati

  1. બેય જસ્ટ નો લોટ બેગો કરી ને બે કપ લોટ
  2. એમ મીઠું તથા મોણ નાખી કઠણ લોટ બાંધવો
  3. આપણે ગમે તેવી નેની કે મોટી ભાખરી વની લેવી
  4. તેને ધીમા તાપે ગોલ્ડર્સન થાય ત્યાં સુધી શેકી લેવી.
  5. પછી બંને બસજુ ઘી મૂકી ને શેકી લેવી
  6. અસપને ગમતી સબ્જી સાથે ખાઓ.
  7. તો તૈયાર છે ભાખરી.

Reviews for Gujrati bhakhri. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Gujrati bhakhri. in gujarati

  • મધ ભાખરી

    1 likes
  • મસાલા ભાખરી

    4 likes
  • ગુજરાતી કઢી

    3 likes
  • ગુજરાતી કઢી

    3 likes
  • ગુજરાતી દાળ

    1 likes
  • ગુજરાતી કઢી

    0 likes