Open in app

બેસન ગટ્ટે ની સબ્જી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Jhanvi Chandwani18th Aug 2018

Besan gatte ના વિશે

Ingredients to make Besan gatte in gujarati

  • બેસન. ૧ વાટકી
  • ટામેટા. ૨
  • દહીં ૧ વાટકી
  • જીરુ 1/2 ચમચી
  • હિંગ 1/2 ચમચી
  • લીમડો 5-6 પત્તાં
  • લીલા મરચા ૩
  • મીઠુ સ્વાદ પ્રમાણે
  • લાલ મિર્ચી પાવડર 1/2 ચમચી
  • હળદર 1/2 ચમચી
  • કોથમીર
  • તેલ 2-3 ચમચી
  • આદું ટુકડો

How to make Besan gatte in gujarati

  1. બેસન લઇ તેમાં મીઠુ ,લાલ મિર્ચી પાવડર, લીલા મરચા, કોથમીર ,જીરુ ,મુઠી બને તેટલું મોણ નાખી પાણી થી લોટ બાંધી લેવું
  2. થોડો લઇ લાંબા ગોલા બનાવા
  3. પછી તેને પાણી મા બાફી લો
  4. પછી પાણી માંથી કાઢી લો.. અને નાના ગટ્ટા કટી લો
  5. હવે એક કડાઈ મા તેલ નાખી તેમાં જીરું, હિંગ, લીમડો, લીલા મરચા, આદું ગીસી ને નાખો
  6. તેમાં દહીં નાખો... દહીં નો પાણી સુકાઈ જાય ત્યાર બાદ ટામેટા ની પ્યૂરી નાખો...
  7. તેમાં બધાં મસાલા નાખો ...
  8. તેલ છોડે પછી ગટા નાખો
  9. ગટટા વાડો પાણી નાખી લો
  10. જેટલું પાણી ની જરૂરત હોય એટલું નાખો
  11. લાસ્ટ મા કોથમીર નાખો....

Reviews for Besan gatte in gujarati (0)

No reviews yet.

Recipes similar to Besan gatte in gujarati

  • પાપડ ની સબ્જી

    3 likes
  • ગાજર પાલક ની સબ્જી

    5 likes
  • ભીંડા-કેપ્સીકમ ની સબ્જી :

    3 likes
  • પંચમેલ દાલ સાથે બેસન ની રોટલી

    5 likes
  • ફણગાવેલા મગ અને ચણા ની બેસન ચાટ

    2 likes
  • માઈક્રોવેવ મા બનાવેલ ઝટપટ ગટ્ટે સબ્જી

    2 likes