હોમ પેજ / રેસિપી / બેસન ગટ્ટે ની સબ્જી

Photo of Besan gatte by Jhanvi Chandwani at BetterButter
389
1
0.0(0)
0

બેસન ગટ્ટે ની સબ્જી

Aug-18-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેસન ગટ્ટે ની સબ્જી રેસીપી વિશે

આ સબ્જી રાજસ્થાન મા પ્રખ્યાત છે...

રેસીપી ટૈગ

  • રાજસ્થાન
  • બાફવું

સામગ્રી સર્વિંગ: 4

  1. બેસન. ૧ વાટકી
  2. ટામેટા. ૨
  3. દહીં ૧ વાટકી
  4. જીરુ 1/2 ચમચી
  5. હિંગ 1/2 ચમચી
  6. લીમડો 5-6 પત્તાં
  7. લીલા મરચા ૩
  8. મીઠુ સ્વાદ પ્રમાણે
  9. લાલ મિર્ચી પાવડર 1/2 ચમચી
  10. હળદર 1/2 ચમચી
  11. કોથમીર
  12. તેલ 2-3 ચમચી
  13. આદું ટુકડો

સૂચનાઓ

  1. બેસન લઇ તેમાં મીઠુ ,લાલ મિર્ચી પાવડર, લીલા મરચા, કોથમીર ,જીરુ ,મુઠી બને તેટલું મોણ નાખી પાણી થી લોટ બાંધી લેવું
  2. થોડો લઇ લાંબા ગોલા બનાવા
  3. પછી તેને પાણી મા બાફી લો
  4. પછી પાણી માંથી કાઢી લો.. અને નાના ગટ્ટા કટી લો
  5. હવે એક કડાઈ મા તેલ નાખી તેમાં જીરું, હિંગ, લીમડો, લીલા મરચા, આદું ગીસી ને નાખો
  6. તેમાં દહીં નાખો... દહીં નો પાણી સુકાઈ જાય ત્યાર બાદ ટામેટા ની પ્યૂરી નાખો...
  7. તેમાં બધાં મસાલા નાખો ...
  8. તેલ છોડે પછી ગટા નાખો
  9. ગટટા વાડો પાણી નાખી લો
  10. જેટલું પાણી ની જરૂરત હોય એટલું નાખો
  11. લાસ્ટ મા કોથમીર નાખો....

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર