હોમ પેજ / રેસિપી / મગ ની દાળ ના પરાઠા

Photo of Mung dal paratha by Jhanvi Chandwani at BetterButter
593
1
0.0(0)
0

મગ ની દાળ ના પરાઠા

Aug-18-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગ ની દાળ ના પરાઠા રેસીપી વિશે

મગ ની દાળ મા ..હિંગ અને વરિયાળી નાખી છે તેનાં સુગંધ થી જ આ પરાઠા ભાવી જશે

રેસીપી ટૈગ

  • ટિફિન રેસીપિસ
  • પંજાબી
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. મગ ની દાળ આદી વાટકી
  2. ઘઉં નો લોટ ૧ વાટકી
  3. તેલ ૨ ચમચા
  4. રાઈ અડદી ચમચી
  5. જીરુ અડદી ચમચી
  6. વરિયાળી અડદી ચમચી
  7. લીમડો ૪-૫ પના
  8. હિંગ ૨ ચુંટકિ
  9. લીલા મરચા ૧
  10. લાલ મિર્ચી પાવડર 1/2 ચમચી
  11. આમચૂર પાવડર 1/2 ચમચી
  12. ગરમ મસાલો 1/2 ચમચી
  13. મીઠુ સ્વાદ પ્રમાણે
  14. હળદર 1/2 ચમચી

સૂચનાઓ

  1. ઘઉં નો લોટ લઇ તેમાં મીઠુ ,લાલ મિર્ચ નાખી બાંધી લેવું
  2. મગ ની દાળ થોડી બાફી લેવી... વધારે ના ગલે એ ધ્યાન રાખવું
  3. એક કડાઈ મા તેલ નાખી તેમાં રાઈ, જીરું, હિંગ, વરિયાળી, લીમડો ,લીલા મરચા નાખી બધાં મસાલા નાખવા
  4. પછી દાળ નાખવી... મિક્સ કરવો
  5. લોટ માંથી લુઆ બનાવી એક થોડુ વેલી અંદર મસાલો ભરી પરાઠા ની જેમ બનાવી તવા પર શેકી લેવું...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર