Open in app

બાજરી નો રોટલો.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Jhanvi Chandwani18th Aug 2018

Bajri rotlo ના વિશે

Ingredients to make Bajri rotlo in gujarati

  • બાજરી નો લોટ. ૧ વાટકી
  • મીઠુ સ્વાદ મુજબ
  • લાલ મિર્ચ પાવડર ચુંટકી
  • ઘી સેકવા માટે

How to make Bajri rotlo in gujarati

  1. બાજરી નો લોટ લઇ તેમાં મીઠુ, લાલ મિર્ચી પાવડર નાખી પાણી થી બાંધી લો
  2. લુઆ બનાવી હાથ થી રોટલો બનાવી. તવા પર ઘી થી શેકી લો
  3. શેકી જાય એટ્લે ગરમા ગરમ માખણ અને લિલી ચટણી સાથે સર્વ કરો

Reviews for Bajri rotlo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bajri rotlo in gujarati

  • ચણા નો લોટ

    1 likes
  • ફણસ નો શાક

    1 likes
  • દૂધી નો ઓળો

    2 likes
  • રવા નો શીરો

    4 likes
  • બીટ નો હલવો

    0 likes
  • બીટ નો હલવો

    1 likes