હોમ પેજ / રેસિપી / બાજરી નો રોટલો.

Photo of Bajri rotlo by Jhanvi Chandwani at BetterButter
513
1
0.0(0)
0

બાજરી નો રોટલો.

Aug-18-2018
Jhanvi Chandwani
2 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાજરી નો રોટલો. રેસીપી વિશે

બાજરી નો રોટલો માખણ અને લિલી ચટણી સાથે મસ્ત લાગે છે

રેસીપી ટૈગ

  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. બાજરી નો લોટ. ૧ વાટકી
  2. મીઠુ સ્વાદ મુજબ
  3. લાલ મિર્ચ પાવડર ચુંટકી
  4. ઘી સેકવા માટે

સૂચનાઓ

  1. બાજરી નો લોટ લઇ તેમાં મીઠુ, લાલ મિર્ચી પાવડર નાખી પાણી થી બાંધી લો
  2. લુઆ બનાવી હાથ થી રોટલો બનાવી. તવા પર ઘી થી શેકી લો
  3. શેકી જાય એટ્લે ગરમા ગરમ માખણ અને લિલી ચટણી સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર