Open in app

નાયલોન ખમણ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  25 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Binaka Bhojak19th Aug 2018

Naylon khaman ના વિશે

Ingredients to make Naylon khaman in gujarati

  • ચણા નો લોટ 1 વાડકી
  • લીંબુ ના ફૂલ 3 ચપટી
  • મીઠું સ્વાદ અનુસાર
  • સાજી ના ફૂલ 2 ચપટી
  • ખાંડ નું પાણી બનાવવા:
  • તેલ 1 1/2 ચમચી
  • રાઇ 1/2ચમચી
  • સમારેલા લીલા મરચાં 2 નંગ
  • મીઠા લીમડા ના પાન 6-7 નંગ
  • પાણી 1 ગ્લાસ
  • મીઠું સ્વાદાનુસાર
  • ખાંડ 4 ચમચી
  • ગાર્નિસિંગ માટે:
  • કોથમીર

How to make Naylon khaman in gujarati

  1. ચણા નક લોટ માં મીઠું અને લીંબુ ના ફૂલ નાખી મિક્સ કરો. હવે તેમાં થોડું થોડું પાણી નાખતા જવું. ખીરું બોવ જાડું કે પાતળું ના બનવું જોઈએ. એકદમ smooth ખીરું બનાવવું. હવે ખીરા ને 20 મિનિટ ઢાંકીને મૂકી રાખો.
  2. હવે ખીરા માં સાજી ના ફૂલ નાખી મિક્સ કરવું. ત્યારબાદ એક grees કરેલા કૅક મોલ્ડ માં આ ખીરું નાખી ઢોકલીઆ માં બાફવા મૂકવું. 20 મિનિટ માટે મધ્યમ આંચ પાર ખમણ ચડવા દેવા. હવે બીજા વાસણ માં તેલ, રાઇ, મીઠા લીમડાં ના પાન, લીલા મરચાં ના ટુકડા અને હિંગ નાખી વઘાર કરવો. પાણી નાખી તેમાં ખાંડ અને મીઠું નાખી પાણી ઉકાળવું, ખાંડ ઓગળવા દેવી. હવે બની ગયેલા ખમણ ને કટ કરી તેના પર બનાવેલું મીઠું પાણી નાખવુ. પાણી પૂરેપૂરું શોષાઈ જવું જોઈએ. હોવી કોથમીર થી garnish કરવું.

Reviews for Naylon khaman in gujarati (0)

No reviews yet.

Recipes similar to Naylon khaman in gujarati

  • ખમણ

    6 likes
  • ખમણ

    4 likes
  • ખમણ

    1 likes
  • ખમણ

    1 likes
  • ચૂરો ખમણ

    3 likes
  • ખમણ ઢોકળા

    2 likes