Photo of Naylon khaman by Binaka Bhojak at BetterButter
432
4
0.0(0)
0

Naylon khaman

Aug-19-2018
Binaka Bhojak
25 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ચણા નો લોટ 1 વાડકી
  2. લીંબુ ના ફૂલ 3 ચપટી
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. સાજી ના ફૂલ 2 ચપટી
  5. ખાંડ નું પાણી બનાવવા:
  6. તેલ 1 1/2 ચમચી
  7. રાઇ 1/2ચમચી
  8. સમારેલા લીલા મરચાં 2 નંગ
  9. મીઠા લીમડા ના પાન 6-7 નંગ
  10. પાણી 1 ગ્લાસ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ખાંડ 4 ચમચી
  13. ગાર્નિસિંગ માટે:
  14. કોથમીર

સૂચનાઓ

  1. ચણા નક લોટ માં મીઠું અને લીંબુ ના ફૂલ નાખી મિક્સ કરો. હવે તેમાં થોડું થોડું પાણી નાખતા જવું. ખીરું બોવ જાડું કે પાતળું ના બનવું જોઈએ. એકદમ smooth ખીરું બનાવવું. હવે ખીરા ને 20 મિનિટ ઢાંકીને મૂકી રાખો.
  2. હવે ખીરા માં સાજી ના ફૂલ નાખી મિક્સ કરવું. ત્યારબાદ એક grees કરેલા કૅક મોલ્ડ માં આ ખીરું નાખી ઢોકલીઆ માં બાફવા મૂકવું. 20 મિનિટ માટે મધ્યમ આંચ પાર ખમણ ચડવા દેવા. હવે બીજા વાસણ માં તેલ, રાઇ, મીઠા લીમડાં ના પાન, લીલા મરચાં ના ટુકડા અને હિંગ નાખી વઘાર કરવો. પાણી નાખી તેમાં ખાંડ અને મીઠું નાખી પાણી ઉકાળવું, ખાંડ ઓગળવા દેવી. હવે બની ગયેલા ખમણ ને કટ કરી તેના પર બનાવેલું મીઠું પાણી નાખવુ. પાણી પૂરેપૂરું શોષાઈ જવું જોઈએ. હોવી કોથમીર થી garnish કરવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર