હોમ પેજ / રેસિપી / ઘઉં ના લોટ નો શીરો

Photo of SHEERO by Jhanvi Chandwani at BetterButter
1037
1
0.0(0)
0

ઘઉં ના લોટ નો શીરો

Aug-19-2018
Jhanvi Chandwani
2 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘઉં ના લોટ નો શીરો રેસીપી વિશે

શીરો પ્રસાદ માટે બનાવમાં આવે છે... વધારે પડતું ગુરુદ્વારા મા આ જ પ્રસાદ બને છે... ખાવા મા પણ બહુ ટેસ્ટી હોય છે

રેસીપી ટૈગ

  • તહેવાર
  • પંજાબી
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ઘઉં નો લોટ. ૧ વાટકી
  2. ખાંડ. ૧/૨ વાટકી
  3. ઈલાયચી. ૧
  4. ઘી. ૧-૨ ચમચા
  5. પાણી ૨-૩ વાટકી
  6. બદામ, ખસ ખસ સજાના માટે

સૂચનાઓ

  1. એક કડાઈ મા ઘી નાખી તેમાં ઈલાયચી નાખો.પછી ઘઉં લોટ નાખી ધીમા આંચે શેકો
  2. થોડો બ્રાઉન જેવો થઈ જાય પછી પાણી નાખી લેવું
  3. લાસ્ટ મા ખાંડ નાખવું . જરૂરત હોય તો પાણી નાખો
  4. ઘી છોડે એટલે ગેસ બંધ કરી દો
  5. બાઉલ મા શીરો નાખી બદામ, ખસ ખસ નાખવા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર