Open in app

ઘઉં ના લોટ નો શીરો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Jhanvi Chandwani19th Aug 2018

SHEERO ના વિશે

Ingredients to make SHEERO in gujarati

  • ઘઉં નો લોટ. ૧ વાટકી
  • ખાંડ. ૧/૨ વાટકી
  • ઈલાયચી. ૧
  • ઘી. ૧-૨ ચમચા
  • પાણી ૨-૩ વાટકી
  • બદામ, ખસ ખસ સજાના માટે

How to make SHEERO in gujarati

  1. એક કડાઈ મા ઘી નાખી તેમાં ઈલાયચી નાખો.પછી ઘઉં લોટ નાખી ધીમા આંચે શેકો
  2. થોડો બ્રાઉન જેવો થઈ જાય પછી પાણી નાખી લેવું
  3. લાસ્ટ મા ખાંડ નાખવું . જરૂરત હોય તો પાણી નાખો
  4. ઘી છોડે એટલે ગેસ બંધ કરી દો
  5. બાઉલ મા શીરો નાખી બદામ, ખસ ખસ નાખવા

Reviews for SHEERO in gujarati (0)

No reviews yet.

Recipes similar to SHEERO in gujarati

  • ઘઉં ના લોટ ની કેક

    3 likes
  • ઘઉં ના લોટ ના ઢોસા

    4 likes
  • ઘઉં ના લોટ નુ ખિચુ

    1 likes
  • ઘઉં ના લોટ ની કુકીઝ

    6 likes
  • ઘઉં ના લોટ ની બ્રેડ

    2 likes
  • ઘઉં ના લોટ ની કચોરી

    1 likes