Open in app

ઘઉં ના લોટ ની કચોરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  7 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  5 people
Jhanvi Chandwani19th Aug 2018

KACHORI ના વિશે

Ingredients to make KACHORI in gujarati

  • ઘઉં નો લોટ ૧ વાટકી
  • મગ ની દાળ ૧/૨ વાટકી
  • બેસન. ૧ ચમચ
  • રાઈ 1/2 ચમચી
  • જીરુ 1/2 ચમચી
  • હિંગ 1/2 ચમચી
  • વરિયાળી ૧/૨ ચમચી
  • આખા લાલ મરચા ૨-૩
  • સુખા દાણા આખા. ૧ ચમચો
  • મીઠુ સ્વાદ મુજબ
  • લાલ મિર્ચી પાવડર 1/2 ચમચી
  • હળદર 1/2 ચમચી
  • આમચૂર 1/2 ચમચી
  • ગરમ મસાલા 1/2 ચમચી
  • તેલ તળવા માટે

How to make KACHORI in gujarati

  1. ઘઉં ના લોટમાં મીઠુ અને તેલ નો મોણ નાખી પાણી થી લોટ બાંધી લો. વધારે કઠણ બી નહીં અને નરમ પણ નહીં હોય.
  2. મગ ની દાળ ને બાફી લો .. વધારે નહીં ગલે.એ ધ્યાન રાખવું
  3. એક કડાઈ મા તેલ નાખી .. રાઈ, જીરુ, હિંગ નાખી બેસન નાખવું
  4. બેસન હલકો શેકાઈ જાય તેમાં આખા મરચા, આખા દાણા, વરિયાળી (મિક્સર મા થોડો સો પીસી ) નાખો.
  5. બધાં મસાલા નાખી દાળ નાખી મિક્સ કરી લો
  6. લોટ નાં નાના નાના લુઆ બનાવી લો... હાથ થી દબાવી ને વચ્ચ મા મસાલો ભરી પેક કરી લો
  7. ફરી થી હાથ થી દબાવી... હલકા હાથે વેલણ થી વેલો .કચોરી ના આકાર મા વેલો..
  8. વધારે પતલી નહીં કરવી...
  9. તેલ મા ડીપ ફ્રાય કરો
  10. વધારે ગરમ તેલ નહીં કરવો..થોડો તેલ ગરમ હોય
  11. તેમાં કચોરી નાખવી... જયાં સુધી કચોરી ફૂલી ને ઉપર નાં આય ત્યાં સુધી તેને ગુમાવાનુ નહી
  12. કલર બદલાય એટલે તેલ માંથી કાઢી લો
  13. ગરમા ગરમ કચોરી તૈયાર....ઇમલી ની ચટણી થી સર્વ કરો

Reviews for KACHORI in gujarati (0)

No reviews yet.

Recipes similar to KACHORI in gujarati

  • ઘઉં ના લોટ ની કેક

    3 likes
  • ઘઉં ના લોટ ના ઢોસા

    4 likes
  • જુવર ના લોટ ની કઢી

    4 likes
  • ઘઉં ના લોટ નુ ખિચુ

    1 likes
  • ઘઉં ના લોટ નો શીરો

    1 likes
  • ઘઉં ના લોટ ની કુકીઝ

    6 likes