BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ઘઉં ના લોટ ની કચોરી

Photo of KACHORI by Jhanvi Chandwani at BetterButter
364
1
0(0)
0

ઘઉં ના લોટ ની કચોરી

Aug-19-2018
Jhanvi Chandwani
7 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘઉં ના લોટ ની કચોરી રેસીપી વિશે

મેંદા ની કચોરી તો બને જ છે ..પણ આ ઘઉંના લોટ ની કચોરી બનાવી છે..

રેસીપી ટૈગ

  • કિટ્ટીપાર્ટી
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ઘઉં નો લોટ ૧ વાટકી
  2. મગ ની દાળ ૧/૨ વાટકી
  3. બેસન. ૧ ચમચ
  4. રાઈ 1/2 ચમચી
  5. જીરુ 1/2 ચમચી
  6. હિંગ 1/2 ચમચી
  7. વરિયાળી ૧/૨ ચમચી
  8. આખા લાલ મરચા ૨-૩
  9. સુખા દાણા આખા. ૧ ચમચો
  10. મીઠુ સ્વાદ મુજબ
  11. લાલ મિર્ચી પાવડર 1/2 ચમચી
  12. હળદર 1/2 ચમચી
  13. આમચૂર 1/2 ચમચી
  14. ગરમ મસાલા 1/2 ચમચી
  15. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. ઘઉં ના લોટમાં મીઠુ અને તેલ નો મોણ નાખી પાણી થી લોટ બાંધી લો. વધારે કઠણ બી નહીં અને નરમ પણ નહીં હોય.
  2. મગ ની દાળ ને બાફી લો .. વધારે નહીં ગલે.એ ધ્યાન રાખવું
  3. એક કડાઈ મા તેલ નાખી .. રાઈ, જીરુ, હિંગ નાખી બેસન નાખવું
  4. બેસન હલકો શેકાઈ જાય તેમાં આખા મરચા, આખા દાણા, વરિયાળી (મિક્સર મા થોડો સો પીસી ) નાખો.
  5. બધાં મસાલા નાખી દાળ નાખી મિક્સ કરી લો
  6. લોટ નાં નાના નાના લુઆ બનાવી લો... હાથ થી દબાવી ને વચ્ચ મા મસાલો ભરી પેક કરી લો
  7. ફરી થી હાથ થી દબાવી... હલકા હાથે વેલણ થી વેલો .કચોરી ના આકાર મા વેલો..
  8. વધારે પતલી નહીં કરવી...
  9. તેલ મા ડીપ ફ્રાય કરો
  10. વધારે ગરમ તેલ નહીં કરવો..થોડો તેલ ગરમ હોય
  11. તેમાં કચોરી નાખવી... જયાં સુધી કચોરી ફૂલી ને ઉપર નાં આય ત્યાં સુધી તેને ગુમાવાનુ નહી
  12. કલર બદલાય એટલે તેલ માંથી કાઢી લો
  13. ગરમા ગરમ કચોરી તૈયાર....ઇમલી ની ચટણી થી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર