Open in app

ગોટા..

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  5 people
Jhanvi Chandwani19th Aug 2018

GOTA ના વિશે

Ingredients to make GOTA in gujarati

  • બેસન ૧ વાટકી
  • સુજી. ૧ વાટકી
  • મીઠુ સ્વાદ પ્રમાણે
  • લાલ મિર્ચી પાવડર 1/2 ચમચી
  • વરિયાળી 1/2 ચમચી
  • ખાંડ ૧ ચમચ
  • આખા સુકા દાણા 1/2 ચમચી
  • આદું મરચા ની પેસ્ટ 1 ચમચી
  • જીરું 1/2 ચમચી
  • લીંબુ નો રસ ૧ ચમચ
  • ખાવા નું સોડા. નાનો ચમચ ૧/૨
  • આખી કાલી મિર્ચ..૫-૬
  • તેલ તળવા માટે

How to make GOTA in gujarati

  1. બેસન અને સુજી લઇ તેમાં બધાં મસાલા નાખી લેવા
  2. પાણી થી પકોડા જેવું બેટર તૈયાર કરવો
  3. ગરમ તેલ મા પકોડા ની જેમ ગોલ આકાર બને એમ નાખી તળી લો.
  4. દહીં અને સોસ ની સાથે સર્વ કરો

Reviews for GOTA in gujarati (0)

No reviews yet.

Recipes similar to GOTA in gujarati

  • ગપ ગોટા

    4 likes
  • મેથી ના ગોટા

    4 likes
  • મેથી ના ગોટા

    4 likes
  • ડાકોર ના ગોટા

    5 likes
  • મેથી ગોટા ના ચીલા

    4 likes
  • મેંથી ગોટા ભજીયાં

    1 likes