Open in app

પુરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Jhanvi Chandwani19th Aug 2018

PURI ના વિશે

Ingredients to make PURI in gujarati

  • ઘઉં નો લોટ. ૧ વાટકી
  • મીઠુ સ્વાદ મુજબ
  • તેલ તળવા માટે

How to make PURI in gujarati

  1. ઘઉં નાં લોટ મા મીઠુ અને એક ચમચ મોણ નાખી પાણી થી બાંધી લો
  2. લોટ વધારે નરમ નહીં બાંધવાનું
  3. પુરી બનાવી.. તેલ મા તળી લો
  4. ગરમા ગરમ પુરી બટાકા શાક સાથે સર્વ કરવો

Reviews for PURI in gujarati (0)

No reviews yet.

Recipes similar to PURI in gujarati

  • પુરી

    1 likes
  • પુરી

    1 likes
  • ચાટ પુરી

    2 likes
  • દાળ પુરી

    1 likes
  • તીખી પુરી

    3 likes
  • ખાજા પુરી

    6 likes