હોમ પેજ / રેસિપી / ચાવલ ના પરાઠા

Photo of Chaval Paratha by Jhanvi Chandwani at BetterButter
441
2
0.0(0)
0

ચાવલ ના પરાઠા

Aug-19-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચાવલ ના પરાઠા રેસીપી વિશે

બટાકા ના પરાઠા તો આપણે બનાવે જ છે પણ આજે મેં ચોખાના સ્ટફ પરાઠા બનાવ્યા છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ઘઉં નો લોટ ૧ વાટકી
  2. રાંધેલા ચોખા ૧ વાટકી
  3. મીઠુ સ્વાદ પ્રમાણે
  4. લાલ મિર્ચી પાવડર ૧/૨ ચમચી થી ઓછી
  5. લીલા મરચા ૧ સમારેલું
  6. આમચૂર પાવડર સ્વાદ પ્રમાણે
  7. કોથમીર ૨ ચમચા
  8. ગરમ મસાલો ૧/૨ ચમચી

સૂચનાઓ

  1. ઘઉં નો લોટ લઇ તેમાં મીઠુ, લાલ મિર્ચી પાવડર નાખી લોટ બાંધી લો.
  2. રાંધેલો ભાત લઇ તેમાં બધાં મસાલા નાખી સ્ટફિન્ગ તૌયર કરો.
  3. લોટ ના લુઆ બનાવી રોટલી વણી તેમાં ભાત વાળો મસાલો નાખી પરાઠા વણો.
  4. તવા પર ઘી થી શેકી લેવું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર