Open in app

ગુજરાતી કઢી...

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  5 people
Jhanvi Chandwani19th Aug 2018

KADI ના વિશે

Ingredients to make KADI in gujarati

  • બેસન ૨ ચમચ
  • દહીં ૧ વાટકી
  • મીઠુ સ્વાદ પ્રમાણે
  • રાઈ 1/2ચમચી
  • જીરુ 1/2ચમચી
  • લીમડો 5-6 પત્તાં
  • હિંગ 1/2 ચમચી
  • આખા લાલ મરચા ૨
  • દાલચીની ૧ ટુકડો
  • લોન્ગ ૨
  • મરી. ૨
  • બાંધ્યા ૧
  • લીલા મરચા ૩-૪
  • ગુળ ૧-૨ નાના ટુકડા
  • લીંબુ રસ ૧ ચમચ
  • તેલ 2ચમચી
  • પાણી ૨ ગ્લાસ

How to make KADI in gujarati

  1. દહીં મા બેસન નાખી મિક્સ કરી લેવો
  2. એક કડાઈ મા તેલ નાખી. તેમા રાઈ, જીરુ, હિંગ બધાં આખા મસાલા નાખવા લીમડો ,લીલા મરચા .દહીં બેસન વાડો ખીરું નાખવો
  3. જલદી થી તેમાં પાણી નાખવો
  4. પછી ગુળ નાખવો લાસ્ટ નીમ્બૂ નો રસ નાખવો
  5. બની જાય. પછી નમકિન ખીચડી સાથે સર્વ કરવો

Reviews for KADI in gujarati (0)

No reviews yet.

Recipes similar to KADI in gujarati

  • કઢી

    2 likes
  • ઇંડા કઢી

    1 likes
  • પાલક કઢી

    1 likes
  • કઢી ખીચડી

    3 likes
  • ખીચડી કઢી

    5 likes
  • સિંધી કઢી

    2 likes