હોમ પેજ / રેસિપી / ગુજરાતી કઢી...

Photo of KADI by Jhanvi Chandwani at BetterButter
481
1
0.0(0)
0

ગુજરાતી કઢી...

Aug-19-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુજરાતી કઢી... રેસીપી વિશે

કઢિયાવડ ના વીરપુર મા જલારામ મંદીર ની કઢી ખીચડી પ્રખ્યાત છે

રેસીપી ટૈગ

  • ડીનર પાર્ટી
  • ગુજરાત

સામગ્રી સર્વિંગ: 5

  1. બેસન ૨ ચમચ
  2. દહીં ૧ વાટકી
  3. મીઠુ સ્વાદ પ્રમાણે
  4. રાઈ 1/2ચમચી
  5. જીરુ 1/2ચમચી
  6. લીમડો 5-6 પત્તાં
  7. હિંગ 1/2 ચમચી
  8. આખા લાલ મરચા ૨
  9. દાલચીની ૧ ટુકડો
  10. લોન્ગ ૨
  11. મરી. ૨
  12. બાંધ્યા ૧
  13. લીલા મરચા ૩-૪
  14. ગુળ ૧-૨ નાના ટુકડા
  15. લીંબુ રસ ૧ ચમચ
  16. તેલ 2ચમચી
  17. પાણી ૨ ગ્લાસ

સૂચનાઓ

  1. દહીં મા બેસન નાખી મિક્સ કરી લેવો
  2. એક કડાઈ મા તેલ નાખી. તેમા રાઈ, જીરુ, હિંગ બધાં આખા મસાલા નાખવા લીમડો ,લીલા મરચા .દહીં બેસન વાડો ખીરું નાખવો
  3. જલદી થી તેમાં પાણી નાખવો
  4. પછી ગુળ નાખવો લાસ્ટ નીમ્બૂ નો રસ નાખવો
  5. બની જાય. પછી નમકિન ખીચડી સાથે સર્વ કરવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર