Open in app

બાજરીના લોટની સુખડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Harsha Israni19th Aug 2018

Bajra flour sukhdi ના વિશે

Ingredients to make Bajra flour sukhdi in gujarati

  • ૨ કપ બાજરીનો લોટ
  • ૧૧/૨ કપ ઘી
  • ૧ કપ ગોળ (છીણેલુ)
  • ૪ ચમચી દૂધ
  • કાજુ,બદામ,પીસ્તાની કતરણ સજાવા માટે

How to make Bajra flour sukhdi in gujarati

  1. સૌ પહેલા એક કઢાઈ લઈ તેમાં ઘી ગરમ કરી ગોળ ઉમેરો .
  2. ગોળ ફુલી જાય ત્યારે બાજરીનો લોટ થાેડુ થોડુ ઉમેરો.
  3. જરુર મુજબ બાજરીનો લોટ લઈ શકાય . લોટ ઉમેરયા પછી ૨ મિનિટ ધીમી આંચે શેકો.છેલ્લે ૪ ચમચી દૂધ ઉમેરી મીક્સ કરો.
  4. ઘી છુટ્ટુ પડે એટલે ગેસ બંધ કરીને ઘી થી ગી્સ કરેલી થાળી માં પાથરી દો.કાજુ,બદામ,પીસ્તાની કતરણ થી સુખડી ઉપર સજાવો અને ઠંડી થવા દો.
  5. સુખડી ઠંડી થાય ત્યારે કાપા પાડી પીરસો.

Reviews for Bajra flour sukhdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bajra flour sukhdi in gujarati

  • સુખડી

    11 likes
  • સુખડી

    3 likes
  • સુખડી

    4 likes
  • સુખડી

    1 likes
  • સુખડી

    1 likes
  • સુખડી

    0 likes