BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બાજરીના લોટની સુખડી

Photo of Bajra flour sukhdi by Harsha Israni at BetterButter
1
2
0(0)
0

બાજરીના લોટની સુખડી

Aug-19-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાજરીના લોટની સુખડી રેસીપી વિશે

સુખડી ઘંઉના લોટની બને છે પણ આ બાજરીના લોટમાંથી બનેલી સ્વાદિષ્ટ સુખડી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨ કપ બાજરીનો લોટ
  2. ૧૧/૨ કપ ઘી
  3. ૧ કપ ગોળ (છીણેલુ)
  4. ૪ ચમચી દૂધ
  5. કાજુ,બદામ,પીસ્તાની કતરણ સજાવા માટે

સૂચનાઓ

  1. સૌ પહેલા એક કઢાઈ લઈ તેમાં ઘી ગરમ કરી ગોળ ઉમેરો .
  2. ગોળ ફુલી જાય ત્યારે બાજરીનો લોટ થાેડુ થોડુ ઉમેરો.
  3. જરુર મુજબ બાજરીનો લોટ લઈ શકાય . લોટ ઉમેરયા પછી ૨ મિનિટ ધીમી આંચે શેકો.છેલ્લે ૪ ચમચી દૂધ ઉમેરી મીક્સ કરો.
  4. ઘી છુટ્ટુ પડે એટલે ગેસ બંધ કરીને ઘી થી ગી્સ કરેલી થાળી માં પાથરી દો.કાજુ,બદામ,પીસ્તાની કતરણ થી સુખડી ઉપર સજાવો અને ઠંડી થવા દો.
  5. સુખડી ઠંડી થાય ત્યારે કાપા પાડી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર