Open in app

ઘઉંના લોટ ની ચોકલૅટ બ્રાઉની

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  6 people
Kalpana Parmar19th Aug 2018

Ghauv na lot ni chocolate brownie ના વિશે

Ingredients to make Ghauv na lot ni chocolate brownie in gujarati

  • દોઢ કપ ઘઉંનો લોટ
  • 80 ગ્રામ બટર
  • 100 ગ્રામ ડાર્ક ચોકલેટ
  • 3 મોટી ચમચી કોકોપાઉંડર
  • 1/3 કપ ખાંડ
  • 1 નાની ચમચી વેનીલા એસેન્સ
  • 1 નાની ચમચી બેકિંગ પાવડર
  • 1/2 નાની ચમચી બેકિંગ સોડા
  • 1/2 કપ મોરૂ દહીં
  • 1/2 કપ અખરોટ સમારેલા

How to make Ghauv na lot ni chocolate brownie in gujarati

  1. ઘઉંનો લોટ બેકિંગ પાવડર બેકિંગ સોડા કોકો પાવડર ચાળી લો
  2. ડાર્ક ચોકલેટ ને માઈક્રોવેવ માં 1 મિનિટ માં મેલ્ટ કરી લો
  3. એક મોટા વાડકા માં બટર ને દરેલી ખાંડને હેન્ડ બિટર થી મિક્સ કરી લો તેમાં વેનીલા એસેન્સ ને દહીં નાખીને બરાબર ફીણી લો પછી ધીરે ધીરે ઘઉં નો લોટ નાખી ને મિક્સ કરો ઓગરેલી ચોકલેટ નાખીને બરાબર મિક્સ કરો જરૂર લાગે તો દૂધ અથવા પાણી ઉમેરો અખરોટ નાખી ને ગ્રીસ કરેલી ટ્રે માં નાખો ઉપર થી અખરોટ ભભરાવો પ્રીહિત ઓવેન માં 170 ડિગ્રી par 25 મિનિટ બેક કરો
  4. ઠંડી પડે ટુકડા કરી ને સર્વ કરતી વખતે માઇક્રોવેવ માં ગરમ કરી વેનીલા આઇસક્રિમ સાથે સર્વ કરવી.  

Reviews for Ghauv na lot ni chocolate brownie in gujarati (0)

No reviews yet.

Recipes similar to Ghauv na lot ni chocolate brownie in gujarati

  • ઘઉંના લોટ ની ચકરી

    1 likes
  • ઘઉં ના લોટ ની બ્રાઉની

    4 likes
  • ઘઉંના લોટ ની બનાના બ્રેડ

    2 likes
  • ઘઉં ના લોટ ની બ્રાઉની પિનવ્હીલ કુકીઝ

    3 likes