BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ઘઉંના લોટ ની ચોકલૅટ બ્રાઉની

Photo of Ghauv na lot ni chocolate brownie by Kalpana Parmar at BetterButter
1
0
0(0)
0

ઘઉંના લોટ ની ચોકલૅટ બ્રાઉની

Aug-19-2018
Kalpana Parmar
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘઉંના લોટ ની ચોકલૅટ બ્રાઉની રેસીપી વિશે

ઘઉંના લોટ ની બ્રાઉની બન્યા પછી બહુજ સ્વાદિષ્ટ લાગે છે બાળકો ને બહુ જ પ્રિય છે અને બાળકો માટે હેલ્થી પણ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગોવા
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. દોઢ કપ ઘઉંનો લોટ
  2. 80 ગ્રામ બટર
  3. 100 ગ્રામ ડાર્ક ચોકલેટ
  4. 3 મોટી ચમચી કોકોપાઉંડર
  5. 1/3 કપ ખાંડ
  6. 1 નાની ચમચી વેનીલા એસેન્સ
  7. 1 નાની ચમચી બેકિંગ પાવડર
  8. 1/2 નાની ચમચી બેકિંગ સોડા
  9. 1/2 કપ મોરૂ દહીં
  10. 1/2 કપ અખરોટ સમારેલા

સૂચનાઓ

  1. ઘઉંનો લોટ બેકિંગ પાવડર બેકિંગ સોડા કોકો પાવડર ચાળી લો
  2. ડાર્ક ચોકલેટ ને માઈક્રોવેવ માં 1 મિનિટ માં મેલ્ટ કરી લો
  3. એક મોટા વાડકા માં બટર ને દરેલી ખાંડને હેન્ડ બિટર થી મિક્સ કરી લો તેમાં વેનીલા એસેન્સ ને દહીં નાખીને બરાબર ફીણી લો પછી ધીરે ધીરે ઘઉં નો લોટ નાખી ને મિક્સ કરો ઓગરેલી ચોકલેટ નાખીને બરાબર મિક્સ કરો જરૂર લાગે તો દૂધ અથવા પાણી ઉમેરો અખરોટ નાખી ને ગ્રીસ કરેલી ટ્રે માં નાખો ઉપર થી અખરોટ ભભરાવો પ્રીહિત ઓવેન માં 170 ડિગ્રી par 25 મિનિટ બેક કરો
  4. ઠંડી પડે ટુકડા કરી ને સર્વ કરતી વખતે માઇક્રોવેવ માં ગરમ કરી વેનીલા આઇસક્રિમ સાથે સર્વ કરવી.  

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર