હોમ પેજ / રેસિપી / ઘઉં ના લોટ નુ ખિચુ

Photo of KHICHU by Jhanvi Chandwani at BetterButter
626
1
0.0(0)
0

ઘઉં ના લોટ નુ ખિચુ

Aug-19-2018
Jhanvi Chandwani
2 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘઉં ના લોટ નુ ખિચુ રેસીપી વિશે

આ ઘઉં નો લોટ રાંધવામાં આવે છે..ગરમા ગરમ ખાવા મા મસ્ત હોય છે

રેસીપી ટૈગ

  • ગુજરાત
  • બાફવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘઉં નો લોટ. ૧ વાટકી
  2. પાણી ૩ વાટકી
  3. મીઠુ સ્વાદ પ્રમાણે
  4. લાલ મિર્ચી પાવડર ૧/૨ ચમચ
  5. જીરુ. ૧/૨ ચમચ
  6. ખાવા નો સોડા ૧/૨ ચમચ થી પણ ઓછું
  7. ઘી

સૂચનાઓ

  1. એક કડાઈ મા પાણી નાખી તેમાં જીરુનાખી ઉકાળવું...૨ વાટકી પાણી થઈ જાય
  2. પછી તેમાં મીઠુ નાખવું
  3. ઘઉં નો લોટ લઇ તેમાં મિર્ચી નાખો
  4. હવે પાણી મા સોડા નાખી.. ધીરે ધીરે ઘઉં નો લોટ નાખી બરાબર મિક્સ કરી લેવું
  5. ધીમા આંચે 10 મિનીટ ઢાંકણ આપી રહેવા દેવું..
  6. ગરમા ગરમ ખિચુ તૈયાર છે તેમાં ઘી નાખી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર